અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
આલ્બ્યુમીનીયસ કોષો અને ચાલની કોષો
માત્ર ચાલની નલિકા
માત્ર સાથી કોષો
ચાલની નલિકા અને સાથી કોષ બંન્ને
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
અસંગત દૂર કરો.
બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?
પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.
નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.